ઉત્તરપ્રદેશ / યોગી આદિત્યનાથે રજૂ કર્યો સાડા ચાર વર્ષનો રિપોર્ટ કાર્ડ, 350 સીટ જીતવાનો દાવો, જુઓ કયા કામો ગણાવ્યા

CM Yogi presented the report of his tenure

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના સાડા ચાર વર્ષના કાર્યકાળનો રિપોર્ટ રજૂ કર્યો, જેમા તેમણે વિકાસના કયા કયા કામો કર્યા તેનું લીસ્ટ રજૂ કર્યુ અને વડાપ્રધાન મોદીનો તેમણે આભાર માન્યો

બ્રેકિંગ ન્યૂઝ