ઉત્તરપ્રદેશ / Suicide Mystery : મહંત નરેન્દ્ર ગિરીના અંતિમ દર્શન કરી CM યોગીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું એકેયને છોડીશું નહીં, એક એક ષડયંત્ર...

CM Yogi paid his last respects to Mahant Narendra Giri

ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મહંત નરેન્દ્રગીરીના અંતિમ દર્શન કર્યા સાથેજ તેમની આત્મહત્યાને લઈને કહ્યું કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ કેસમાં તપાસ કરી રહ્યા છે. આરોપીઓને કડક સજા આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ