સન્માન / 200 કિમી દોડીને યોગીને મળવા આવી 10 વર્ષિય બાળકી, મુખ્યમંત્રીએ ગિફ્ટ આપી કાજલને ખુશ કરી દીધી

cm yogi gifted kajal nishad runner reached lucknow while running from prayagraj

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે પ્રયાગરાજથી દોડીને દશ વર્ષિય પુત્રી કાજલ નિષાદ શુક્રવારે સવારે રાજધાની લખનઉ પહોંચી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ