ટેક્સ ફ્રી / હવે UPમાં 'The Kerala Story' ફિલ્મ ટેક્સ ફ્રી: 12મીએ CM યોગી મુવી નિહાળશે, બંગાળમાં મૂકાયો છે પ્રતિબંધ

cm yogi adityanath tweet The Kerala Story tax free in up

The Kerala Story: મધ્ય પ્રદેશ બાદ હવે યૂપીમાં પણ ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. આ પહેલા મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાને 6 મેએ કહ્યું હતું કે 'ધ કેરલ સ્ટોરી' આતંકવાદની ભયાનક હકીકતને ઉજાગર કરતી ફિલ્મ છે. તેને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ