વાયુ / રૂપાણી બોલ્યાં સોમનાથ દાદા, દ્વારકાધીશની કૃપાથી વાવાઝોડાનું સંકટ ટળ્યું પરંતુ...

CM Vijay Rupani's press conference on Vayu Cyclone gujarat

વાયુ વાવાઝોડાને લઈને ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં વાયુ વાવઝોડાની સ્થિતિને લઈને ચર્ચા કરાઈ હતી. તેમજ અધિકારીઓ પાસેથી કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં વાવાઝોડાની સ્થિતિ અને આગામી કામગીરી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ