મહામંથન / VTVમાં સીએમ રૂપાણીએ કહ્યું- એન્ટી કરપ્શન બ્યુરો CBIની જેમ કામ કરે છે, ભ્રષ્ટાચારીઓની ખેર નથી

CM Vijay Rupani's anti- corruption action plan for Gujarat

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમભાવ હાઉસ ખાતે TOP FMના 8 સ્ટેશનો પરથી ગુજરાતની પ્રજાને નવરાત્રિની શુભકામના સંદેશ પાઠવ્યો હતો. સાથે ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ VTV Newsના હાઈટેક સ્ટુડિયોનું ઉદ્ધાટન કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ VTVના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ