સુરત / પાણીની બચત આજના સમયની માંગઃ ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલની બેઠકમાં CM રૂપાણીનું નિવેદન

CM Vijay Rupani Water All India Mayor Council Meeting

આજથી બે દિવસીય સુરતમાં ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલની બેઠક મળી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં. સીએમ રૂપાણીએ કહ્યું કે કોર્પોરેશનની પહેલી પ્રાથમિકતા રસ્તા, પાણી, ગટર અને સ્વચ્છતા હોવી જોઇએ. જ્યારે પાણીની બચત એ આજના સમયની માંગ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ