સમીક્ષા / CM વિજય રૂપાણીની કચ્છ પહોંચ્યા, જાણો શા માટે લીધી મુલાકાત

CM Vijay rupani visit kutch water crisis

રાજ્યમાં પાણીની સ્થિતિ વિકટ બની રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાણીની સ્થિતિને લઈને કચ્છની મુલાકાત લીધી હતી. ત્યારે કચ્છમાં મુખ્યમંત્રી રૂપાણીએ લોકો સાથે મુલાકાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ