નિવેદન / CM રૂપાણીએ કહ્યું આ કારણથી 'ડ્રેગન ફ્રૂટ'નું કમલમ્ નામ રાખ્યું, આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ

CM Vijay Rupani to rename dragon fruit as Kamalam

મુખ્યમંત્રી વિજય રુપાણીએ ડ્રેગન ફ્રુટના નામ બદલવા પર નિવેદન આપ્યું છે. સીએમ રુપાણીએ કહ્યું કે ડ્રેગન ફ્રુટના આકાર કમળ જેવો છે, તેથી તેનું નામ કમલમ રખાયું છે. આ મુદ્દે રાજકારણ ન થવું જોઇએ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ