સુવિધા / અમદાવાદમાં દોડશે ઇલેક્ટ્રોનિક બસ, કાર્નિવલમાં CM રૂપાણી આપશે લીલી ઝંડી

હવે અમદાવાદમાં ઇલેક્ટ્રોનિક બસ દોડશે. સીએમ રૂપાણી કાર્નિવલમાં ઇલેક્ટ્રોનિક બસને લીલી ઝંડી આપશે. કુલ 32 બસો શરૂ કરવામાં આવશે. જેમાં એક વાર ચાર્જ કર્યા બાદ 200 કિમીથી વધુનું અંતર કપાશે. આ ઉપરાંત બસમાં 36 કેવીનું એસ પણ મૂકાયું છે. અને બસમાં દિવ્યાંગો માટે ખાસ બેઠક વ્યવસ્થા પણ છે. સાથે જ બસ ફાયર ડિટેક્શનથી પણ સજ્જ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ