ગાંધીનગર / CM વિજય રૂપાણીનું ખેડૂતોના પાક વિમા મુદ્દે મોટું નિવેદન, કહ્યું....

CM Vijay Rupani talks about crop insurance in gandhinagar

માવઠાને લઈને રાજ્ય સરકાર દ્વારા પેકેજની જાહેરાત કરાઈ છે. ત્યારે હવે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યુ છે કે, છેલ્લા 40 વર્ષમાં માવઠાની સહાય કરતા આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા વધુ પેકેજ જાહેર કરાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ