ગાંધીનગર / તૌકતે વાવાઝોડાના સંકટ સામે સરકારની તૈયારીઓ અંગે CM રૂપાણીએ આપ્યું મહત્વનું નિવેદન

CM Vijay Rupani Statment On Preparation Against Cyclone Tauktae

તૌકતે વાવાઝોડાની અસર પહેલા ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં ગોઠવાઈ વ્યવસ્થા, CMએ કહ્યું કે, તમામ પ્રકારની વ્યવસ્થા અસરગ્રસ્ત વિસ્તારોમાં કરી દેવાઈ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ