ગુજરાત પેટાચૂંટણી / CM રૂપાણી બોલ્યાં, ભાજપ માત્ર જીત્યુ નથી પણ ભવ્ય મતથી જીત્યું, મેં કહ્યું હતું ને કે છેલ્લો...

CM Vijay Rupani Statement on bjp win in Gujarat by-elections 2020

ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપની જીત થઇ છે. તો કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. તેવામાં હવે ભાજપના કાર્યકર્તાઓ જીતની ઉજવણી કરી રહ્યા છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ