ગાંધીનગર / પાક નુકસાનીને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક

કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જેને લઈ CM વિજય રૂપાણીના નિવાસ સ્થાને બેઠક યોજાઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ