અમદાવાદ / CM સાહેબ, સાબરમતીમાં ગંદૂ પાણી ખદબદી રહ્યું છે, આ છે એશિયાની સૌથી શુદ્ધ નદી?: કોંગ્રેસ

CM Vijay Rupani Sabarmati river amit chavda congress Ahmedabad

અમદાવાદની સાબરમતી નદીને લઈ રાજનીતિ શરૂ થઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં નિવેદન આપ્યું છે કે સાબરમતી એશિયાની સૌથી શુદ્ધ નદી છે. જે અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ સાબરમતી નદીના કેમિકલવાળા પાણીનો વીડિયો ટ્વીટ કરી કટાક્ષ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ