કોરોના વાયરસ / સુરતમાં ગોતી-ગોતીને કોરોના ટેસ્ટ કરીશું, એકેય ખૂણો બાકી નહીં રહે, 10 ગણા ટેસ્ટ વધારી દીધા છેઃ CM રૂપાણી

CM Vijay Rupani press conference coronavirus Surat gujarat

કોરોનાની સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરતની મુલાકાતે છે. સુરતમાં કોરોના કેસમાં સતત વધારો થતા અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર, મનપા કમિશનર, નોડલ ઓફિસર, સાંસદો, ધારાસભ્યો અને આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. સીએમએ કહ્યું કે, સરકારે 5 મહિનાથી કોરોના પર ફોકસ કર્યુ છે. સરકારે પ્રથમ પ્રાયોરિટી કોરોનાને આપી છે અને સ્ટ્રેટેજીથી કામ ચાલી રહ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ