અમદાવાદ / PM મોદી 12 માર્ચે ગુજરાતથી કરશે આ મહોત્સવની શરૂઆત, CM રૂપાણીએ જાણો શું કહ્યું...

CM vijay rupani pm narendra modi amrit mahotsav of independence march 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે ગુજરાતથી 'આઝાદીના અમૃત મહોત્સવ'ની શરૂઆત કરશે. તો ભાજપ શાસિત રાજ્યોના CM દાંડી યાત્રામાં જોડાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ