અમદાવાદ / કર્ણાવતી ક્લબ ખાતે અરૂણ જેટલીની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ, દિગ્ગજ નેતાઓ રહ્યાં હાજર

CM Vijay Rupani pays floral tribute to Arun Jaitley at Karnavati Club in Ahmedabad

પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીનું 24 ઓગસ્ટના રોજ 66 વર્ષની વયે નિધન થયું હતું. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનો ગુજરાત સાથે જૂનો નાતો રહ્યો છે. જેથી 5 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે તેમને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ