રિપોર્ટ / IAS ગૌરવ દહિયા મામલે CM વિજય રૂપાણીએ આપ્યા તપાસના આદેશ 

CM Vijay Rupani orders inquiry in to IAS Gaurav Dahiya

ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયાના લગ્નેતર સંબંધનો મામલો સામે આવ્યો છે. આ મામલે હવે CM વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે અને ઘટના અંગે રિપોર્ટ માગ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ