સોશિયલ મીડિયા / એક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી

cm vijay rupani mane khabar nathi trends on twitter gujarat congress

સુરતમાં કોરોના કેસના આંકડામાં ફરક વિશે એક પત્રકારના સવાલના જવાબમાં CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મને ખબર નથી. ત્યારે હવે મુખ્યમંત્રીના આ જવાબને લઈ આજે ટ્વિટર પર #મને_ખબર_નથી ટ્રેન્ડિગ થઈ રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ