અમદાવાદ / CM વિજય રૂપાણીના હસ્તે નવરાત્રી મહોત્સવ-2019નો શુભારંભ

CM Vijay Rupani Inugrated Navaratri Mahotasav 2019

અમદાવાદ ખાતે નવરાત્રી મહોત્સવ-2019નો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. નવરાત્રી પર્વ શક્તિ ઉપાસનાના  પર્વ સાથે નારીશક્તિના ગૌરવ સન્માનનો પણ ઉમંગ પર્વ છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ