ઉદ્ધાટન / CM રૂપાણી સમભાવ હાઉસ પહોંચ્યા, VTV Newsના હાઈટેક સ્ટુડિયોનું કરશે ઉદ્ઘાટન

 CM Vijay Rupani inaugurate vtv news hi-tech studio visit Top Fm radio and greet for Navratri

આદ્યશક્તિ મા અંબેના આજે નોરતા શરૂ થઈ રહ્યા છે તેના પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી VTV Newsના હાઈટેક સ્ટુડિયોનું ઉદ્ધાટન કરવા માટે સમભાવ હાઉસ આવી પહોંચ્યા છે. આ સાથે જ ગુજરાતની સાત કરોડ જનતાને TOP FM માધ્યમથી નવરાત્રીની શુભકામનાઓ પાઠવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ