સેમિનાર / CM રૂપાણીની અધ્યક્ષતામાં રશિયામાં ડાયમંડ સેક્ટર સેમિનાર યોજાયો

CM Vijay Rupani in Russia

મુખ્યપ્રધાન  વિજય રૂપાણીના  રશિયાના પ્રવાસનો આજે બીજો દિવસ છે  તેઓ ૧૧થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ૪૦ જેટલા અધિકારી અને ઉદ્યોગપતિઓ સાથે રશિયાના પ્રવાસે છે. તેમની સાથે મહારાષ્ટ્ર, હરિયાણા તથા ઉત્તર પ્રદેશ અને ગોવાના મુખ્યપ્રધાન પણ જોડાયા છે .

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ