ચૂંટણી પ્રચાર / CM રૂપાણી મુંબઇની મુલાકાતે, રોડ શો સહિત અનેક કાર્યક્રમોમાં હાજર રહેશે

Cm vijay rupani in mumbai for  assembly election

મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ મુંબઇ ખાતે રોડ શો સહિત અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જેમાં મુખ્યત્વે ગુજરાતી સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ