જાહેરાત / CM વિજય રૂપાણીનું ખેડૂતોને અભયવચનઃ મગફળીનો છેલ્લામાં છેલ્લો દાણો પણ સરકાર ખરીદશે

CM Vijay Rupani Important announcement peanuts purchase amreli

અમરેલી જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓ દ્વારા છેલ્લા 6 દિવસથી અમરેલી જિલ્લામાં સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં રહી છે. ત્યારે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોને લઇને મહત્વની જાહેરાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, મગફળીનો છેલ્લામાં છેલ્લો દાણો સરકાર ખરીદશે. ખેડૂત ભેજવાળી મગફળીની ચિંતા ન કરે. ભેજ ઓછા થયા બાદ સરકાર મગફળી ખરીદશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ