સમીક્ષા / અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે, 6000 લોકોને સલામત ખસેડવામાં આવ્યા છેઃ CM વિજય રૂપાણી

CM Vijay Rupani Heavy Rain State Emergency centre

રાજ્યમાં પડી રહેલા મુશળધાર વરસાદને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી હતી. સીએમ વિજય રૂપાણીએ ઇમરજન્સી સેન્ટર ખાતે વરસાદની સ્થિતિને લઇને સમીક્ષા કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વરસાદની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિવેદન આપ્યું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ