પ્રતિક્રિયા / CM રૂપાણીએ ગણાવ્યું જનજનનું બજેટ, કહ્યું- ગુજરાતને થશે ફાયદો, મધ્યમ વર્ગને લાભ

CM Vijay Rupani gujarat Nirmala Sitaraman budget 2020

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બજેટને જનજનનું બજેટ ગણાવ્યું હતું. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ, દરેક વર્ગ, દરેક પ્રકારના લોકોને આવરી લઇને જનહિતાયનું આ બજેટ છે. તેથી વડાપ્રધાન આભાર માનું છું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ