ગાંધીનગર / માંદા પડેલાં અર્થતંત્રને બુસ્ટ કરવા રૂપાણી સરકારે આપ્યું મોટું નિવેદન

CM Vijay Rupani Gandhingar Press Conference

માંદા પડેલાં અર્થતંત્રને બુસ્ટ કરવાં રૂપાણી સરકારે અનેક નિર્ણયો લીધા છે. CM રૂપાણીએ ગાંધીનગરના ભાજપ મુખ્યાલય કમલમ ખાતે આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી છે. જેમાં PM મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે કરેલી અનેક જાહેરાતોની ચર્ચા કરી હતી. અને ગુજરાતના અર્થતંત્રને સબળ કરવાની વાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ