મુલાકાત / વડોદરામાં નેતાઓનો જમાવડોઃ CM રૂપાણી અને DyCM અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

CM vijay rupani DyCM nitin patel visit vadodara

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાક સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હજી પણ વડોદરામાં વરસાદનું સંકટ ટળ્યુ નથી. 24 કલાક બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે છે. જેને લઇને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વડોદરાની રૂબરૂ મુલાકાતે પહોંચ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ