બેદરકારી / નવજાત બાળકોના મોત મામલે CM રૂપાણીનું ભેદી મૌન

રાજ્યમાં શિશુ મૃત્યુના દરમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. જો કે આ મામલે જ્યારે સીએમ વિજય રૂપાણીને સવાલ કરવામાં આવ્યો તો તેઓએ કોઇ જવાબ ન આપ્યો અને મૌન સાધી લીધું. વડોદરામાં મેરેથોન દરમિયાન રાજ્યમાં શિશુમૃત્યુ દરને લઇ સવાલ કરાયો હતો. જો કે સીએમ રૂપાણીએ આ અંગે કોઇ જવાબ ન આપ્યો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x