ચૂંટણી સભા / વડોદરામાં સભામાં સ્પીચ દરમિયાન CM રૂપાણી ઢળી પડ્યા હતા, હવે તબિયત સારી, અમદાવાદ થશે તપાસ

CM Vijay Rupani collapsed on stage during local body election rally in Vadodara

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સભા દરમિયાન ચક્કર આવતા CM વિજય રૂપાણી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. વડોદરાની ત્રીજી સભામાં મુખ્યમંત્રીની તબિયત નાદુરસ્ત થઇ હતી. જોકે હવે તબિયત સારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ