અરે વાહ... / હવે ગુજરાતમાં દુબઈ અને સિંગાપોરની જેમ 50થી 60 માળની બિલ્ડીંગો બનશેઃ CM

CM Vijay Rupani big statement 50-60 Floor buildings in gujarat

હવે ગુજરાતમાં પણ દુબઈ અને સિંગાપોરની જેમ 50થી 60 માળની બિલ્ડીંગ બનશે. CM રૂપાણીએ કહ્યું અમે વિચારી રહ્યા છીએ કે ગુજરાતના મહાનગરોમાં આઇકોનિક મકાનો બનાવવાની મંજુરી મળશે. રૂપાણીએ વધુમાં કહ્યું કે સરકાર 50-60 માળની બિલ્ડીંગો બનાવવાની વિચારણા કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ