દારૂબંધી / રાજસ્થાનના CM ગેહલોતે કહ્યું ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે, CM રૂપાણી ભડક્યાં કહ્યું...

CM Vijay Rupani Ashok Gehlot Gujarat Liquor ban

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દારૂબંધી મામલે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યાં હતા. અશોક ગેહલોતે ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાતો હોવાનું અને ઘરે ઘરે દારૂ પીવાતો હોવાનું નિવેદન આપ્યું હતું. જેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વળતો જવાબ આપતા કહ્યું છે કે અશોક ગેહલોતે ગુજરાતનું અપમાન કર્યું છે, માફી માંગે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ