ગાંધીનગર / લાપતા અને પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને લઇને CM વિજય રૂપાણી ની જાહેરાત

ગુજરાતના 200થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. થોડા દિવસ અગાઉ ભારત અને પાકિસ્તાને પોતપોતાના દેશોની જેલોમાં બંધ કેદીઓની યાદી એકબીજાને સોંપી હતી. પાકિસ્તાને પોતાની જેલમાં બંધ 55 ભારતીય નાગરિકો અને 227 માછીમારીની યાદી ભારતને સોંપી છે. ભારતે માછીમારોને જલ્દીથી જલ્દી મુક્ત કરવાની માગ કરી છે. ત્યારે પાકિસ્તાન જેલમાં રહેલા માછીમારો મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ