નિર્ણય / પતંગરસિયાઓ જો ઉતરાયણમાં આ કામ કરશો તો જેલમાં જશો, રાજ્ય સરકારે કરી જાહેરાત

CM Vijay Rupani announced Tukkal and Chinese string ban gujarat

ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ દોરી પર પ્રતિબંઘ લગાવવામાં આવ્યો છે. ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરી છે. ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ મળશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ