મહામારી / CM રૂપાણીની જાહેરાત: રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક કરી શકશે કોવિડના દર્દીઓની સારવાર

CM Vijay Rupani address State

પીએમ મોદીના રાષ્ટ્રજોગ સંબોધન બાદ સીએમ વિજય રુપાણીએ પણ પ્રજાજોગ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે વિવિધ જાહેરાતો કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ