આત્મનિર્ભર યોજના / રાજ્ય સરકારની યોજના હેઠળ 1 લાખની લોન લેવા આવતી કાલથી કરી શકાશે અરજી, 9 હજાર સ્થળોએ મળશે ફોર્મ

cm vijay rupani aatm nirbhar gujarat sahay yojana

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના પગલે રાજ્યભરમાં ધંધા-રોજગારમાં અસર જોવા મળી રહી છે. જેને લઇને રાજ્યના તમામ નવા વ્યવસાયકારોને મદદ રૂપ થવાના હેતુથી સીએમ વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી હતી. રાજ્યના સીએમ દ્વારા નાના ધંધારોજગારી કરતા લોકોને મદદ કરવા હેતુસર શરૂ કરેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ 21મીથી રાજ્યમાં 9,000 જેટલા સ્થળોએ આપવામાં આવશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x