DGP-IGP કોન્ફરન્સ / CM ઉદ્ધવ ઠાકરેની PM મોદી સાથે પ્રથમ મુલાકાત, એરપોર્ટ પર રાજ્યપાલ, અમિત શાહ, ફડણવીસે કર્યું સ્વાગત

CM uddhav thackeray meet pm modi DGP IGP Conference Pune

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુણેમાં થનાર DGP અને IGP કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પુણે પહોંચ્યા છે. જ્યાં તેમનું રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે સ્વાગત કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ