આનંદો / BIG NEWS: હવે હિમાચલમાં પણ OPS, જુની પેન્શન યોજના લાગું કરનારું પાંચમું રાજ્ય બન્યું

CM Sukhvinder singh sukhu declared reestablishment of the OPS old pension system

હિમાચલ પ્રદેશમાં હાલમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં જૂની પેન્શન સ્કીમની પુન:સ્થાપના એક મોટો મુદો બની ગયો હતો. કોંગ્રેસે સત્તામાં પાછાં આવતાં OPS લાગૂ કરવાનો વાયદો કર્યો હતો. તો આજે CM સૂક્ખુએ OPSને રાજ્યમાં લાગૂ પાડવાની ઘોષણા કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ