BIG NEWS / ગેહલોતનો ગોટાળો: ગયા વર્ષનું બજેટ વાંચતાં રહ્યા CM સાહેબ, મંત્રીએ કાનમાં ટકોર કરી તો બોલ્યા SORRY

CM sir kept on reading last year's budget, the minister tapped his ear and said SORRY

હંગામા બાદ ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી, વિપક્ષનો હોબાળો અને અધિકારીઓની ભૂલ સામે આવતા જ સીએમ ગેહલોત પણ આશ્ચર્યચકિત થઈ ગયા 

બ્રેકિંગ ન્યૂઝ