મધ્યપ્રદેશ / CMએ ધાક બેસાડી દીધી ! સ્થળ પર પહોંચીને 3 મોટા અધિકારીઓને કરી નાખા સસ્પેંન્ડ, જુઓ વીડિયો

cm shivraj in action surprise inspection of dindori district suspended three officials

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજકાલ એક્શન મોડમાં દેખાઇ રહ્યાં છે. સીએમ શિવરાજસિંહ આજે અચાનક એક જિલ્લાની આશ્ચર્યજનક મુલાકાતે પહોંચ્યાં અને કામમાં બેદરકારી જોતાં ત્રણ મોટાં અધિકારીઓને તે જ સમયે સસ્પેન્ડ કરી દીધાં. માહિતી અનુસાર આ ત્રણ અધિકારીઓ કામોમાં મોટા ઘોટાળા કરી રહ્યાં હોવાની જાણકારી મુખ્યમંત્રીને મળી હતી. સીએમ શિવરાજનાં અચાનક આવવાથી પ્રદેશનું પ્રશાસન ગભરાઇ ગયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ