મહામારી / CM રૂપાણીએ પોતાની અને CSની માહિતીમાં વિરોધભાસ અંગે કહ્યું, આ તો ત્રીજી લહેરની વાત હતી

CM Rupani's statement On contradiction in information of the CM and CS

સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ચીફ સેક્રેટરીનું એફિડેવિટ અને સીએમ રૂપાણીના નિવેદનમાં કેન્દ્ર તરફથી રાજ્યને મળતી સહાય મુદ્દે વિરોધાભાસ મામલે ખુદ મુખ્યમંત્રીએ કર્યો ખુલાસો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ