સમસ્યા / રાજ્યમાં પાણીની ગંભીર સ્થિતિને લઇને CM રૂપાણીની સમીક્ષા બેઠક 

CM Rupani's review meeting with serious water situation in the state

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ રાજ્યના ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કપરી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સમીક્ષા બેઠક મળી રહી છે. જેમાં પાણીની વિવિધ યોજનાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાથે જ અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ