રાજનીતિ / કરજણમાં નીતિન પટેલ પર જૂતું ફેંકાવા મામલે CM રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસને ચેતવણી છે કે...

CM Rupani warned Congress throwing shoe Nitin Patel Karjan

3 નવેમ્બરે રાજ્યની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કરજણ બેઠક પર ચૂંટણી પ્રચાર કર્યો હતો. મુખ્યમંત્રી રૂપાણી કરજણમાં જાહેરસભા દરમિયાન કોંગ્રેસને ચેતવણી આપી હતી. મહત્વનું છે કે, સોમવારે DyCM પર ચપ્પલ ફેંકાયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ