બેકાબૂ વાયરસ / રાજકોટની હાલત બગડતાં CM રૂપાણીનો મહત્વનો નિર્ણય, આવતીકાલે કરશે આ કામો

CM Rupani took the decision as the condition of Rajkot deteriorated in the Corona

કોરોનાની બેકાબૂ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટ જશે, કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે કરશે બેઠક

Loading...
બ્રેકિંગ ન્યૂઝ