ગાંધીનગર / રાજ્યમાં કોરોનાનો ભરડો : એકસાથે 55 કેસ આવતા CMની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક

ગુજરાતમાં એક જ દિવસમાં 55 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગુજરાત સરકાર ઉંઘતી ઝડપાઈ હોવાની ચ્રર્ચા થઈ રહી છે. ત્યારે ગુજરાત સરકારે તાબડતોડ ગાંધીનગરમાં આ આ અંગે બેઠક બોલાવી છે. 12 વાગે આ અંગેની બેઠક યોજાશે જેમાં ગુજરાતમાં કોરોનાના વિસ્ફોટને પહોંચી વળવા માટે કોઈ એક્શન પ્લાન તૈયાર કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ