સંવાદ / સમભાવ ગ્રુપના TOP FM સાથે સીએમ રૂપાણીએ કરી વાત, કહ્યું પરિસ્થિતિને જોઈ લૉકડાઉન અંગે લઈશું નિર્ણય

CM rupani talks on coronavirus and lockdown situation in gujarat on Top FM radio

CM રૂપાણીએ સમભાવ ગ્રુપના રેડિયો TOP FM સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે લોકડાઉન સહિત કોરોના સંકટ સામે રાજ્ય સરકારની તૈયારીઓ મુદ્દે તમામ ઝીણવટભરી વાતચીત કરી હતી. જેમાં મુખ્યત્વે લૉકડાઉન રાજ્યમાં લંબાશે કે નહીં તેના વિશે પણ વાત કરી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ