સંક્રમણ સામે લડીશું / ગુજરાતમાં CM રૂપાણીએ રાત્રિ કર્ફ્યૂ અંગે આપ્યું મોટું નિવેદન, જો સ્થિતિ વણસી તો લેવાશે આ નિર્ણય

CM Rupani Statment On Nigh Curfew in Gujarat

કચ્છની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની સ્થિતિ પર રોજ અવલોકન થઈ રહ્યું છે, સ્થિતિ વણસી તો 20 શહેર ઉપરાંત રાત્રી કર્ફ્યૂ લગાવાશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ