અવઢવ / હેલ્મેટ મામલે ખુદ CM રૂપાણીનું કભી હાં કભી ના, આખરે હેલ્મેટ પહેરવું કે નહી?

Cm Rupani statement on helmet compulsory motor vehicles act

હાઈકોર્ટમાંથી હેલ્મેટ મામલે રાજ્ય સરકારને ફટકાર મળ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પત્રકારોના સવાલનો જવાબ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે હેલ્મેટનો કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે, જેથી તેના પર કઈપણ કહેવું યોગ્ય નહીં ગણાય. અને આ મામલે વકીલ કોર્ટમાં તમામ જવાબો આપશે.

બ્રેકિંગ ન્યૂઝ