ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બેદરકારી / બાળકોના મોત મામલે સવારે પૂછેલાં સવાલનો જવાબ CM રૂપાણીએ બપોરે આપ્યો

CM Rupani statement on child death ratio

રાજસ્થાનમાં કોટામાં થઈ રહેલા બાળકોના મોતના મામલાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. ગુજરાતમાં સિવિલ હોસ્પિટલોમાં નવજાત બાળકોના મોતના આંકડા બહાર આવ્યા છે. ત્યારે આજે સવારે આ અંગે સીએમ રૂપાણીને આ અંગે પ્રશ્ન પૂછાતા તેમણે મૌન સેવ્યું હતુ પરંતુ બપોરે અચાનક CM દ્વારા સુફિયાણું નિવેદન સામે આવ્યું હતુ. ગુજરાતમાં નવજાત બાળકોના મોત માટે કોણ જવાબદાર? આ મુદ્દે ઘમાસાણ જામ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ